Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Tame Bahu Rupada Lago Lyrics | Rakesh Barot

Written by Gujarati Lyrics

એ બઉ રૂપાળા છો તમે બઉ રૂપાળા છો
એ બઉ રૂપાળા છો તમે બઉ રૂપાળા છો
એ બઉ રૂપાળા છો રે ગોરી ચ્યોથી આયા છો
એ ચશ્મા પેર્યા છે રે કિયા શેરથી આયા છો

એ નજરો મળીને મારુ દલડું ધડકી ગયું
તમને જોઈને મારુ મનડું હરખી ગયું
હોમું જોઈ લ્યો
એ હોમું જોઈ લ્યો તમે મારી હોમું જોઈ લ્યો
એ બઉ રૂપાળા છો ગોરી તમે ચ્યોથી આયા છો

ઊંચી સેન્ડલને શું નખરા તમારા
નખરા કરો છો તોયે લાગો મને પ્યારા
તમને જોઈને હોશ રે ઉડી ગયા
વધી ગયા છે મારા દિલના ધબકારા

એ કેવા પડે તમારા ગાલ ઉપર ખાડા
સપનાની રોણી બનીને તમે આયા
થોડુંક મલકી લ્યો
એ જરા મલકી લ્યો ને ગોરી થોડું હસી લ્યો
બઉ રૂપાળા છો રે તમે બઉ રૂપાળા છો

આંખો આંખોથી પ્રેમ થઇ ગયો છે હાચો
બની ગયો છું પાકો પ્રેમી હું તમારો
મારા પર જરા તમે ધ્યોન તો આલો
મારી રે વાતનું મોન તો રાખો

પ્રેમી તમારો તમને પ્રેમ રે કરે છે
આખો દી તમારી ઓહે ઓહે ફરે છે
હઠ મેલી દયો
એ હઠ મેલી દયો હઠીલી હઠ મેલી દયો
બઉ રૂપાળા છો ગોરી તમે બઉ રૂપાળા છો

એ ગોરી મારી
બઉ રૂપાળા છો ગોરી તમે બઉ રૂપાળા છો
એ બઉ રૂપાળા છો ગોરી તમે બઉ રૂપાળા છો

English version

Ae bau rupada chho tame bau rupada chho
Ae bau rupada chho tame bau rupada chho
Ae bau rupada chho re gori chyothi aaya chho
Ae chashma perya chhe re kiya sher thi aya chho

Ae najaro maline maru daldu dhadki gayu
Tamane joi ne maru mandu harkhi gayu
Homu joi lyo
Ae homu joi lyo tame mari homu joi lyo
Ae bau rupada chho gori tame chyothi aaya chho

Unchi sendal ne shu nakhara tamara
Nakhara karo chho toye lago mane pyara
Tamane joine hosh re udi gaya
Vadhi gaya chhe mara dilna dhabkara

Ae keva pade tamara gal upar khada
Sapnani roni banine tame aaya
Thoduk malki lyo
Ae jara malki lyo ne gori thodu hasi lyo
Bau rupada chho re tame bau rupada chho

Ankho ankhothi prem thai gayo chhe hacho
Bani gayo chhu pako premi hu tamaro
Mara par jara tame dhyon to aalo
Mari re vatnu mon to rakho

Premi tamaro tamne prem re kare chhe
Okho di tamari ohe ohe fare chhe
Hath meli dyo
Ae hath meli dyo hathili hath meli dyo
Bau rupada chho gori tame bau rupada chho

Ae gori mari
Bau rupada chho gori tame bau rupada chho
Ae bau rupada chho gori tame bau rupada chho.Watch Video


  • Album: Sarjan Digital
  • Singer: Rakesh Barot
  • Director: Ravi-Rahul
  • Genre: Love
  • Publisher: Sarjan Digital

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!